IPL ફાઇનલમાં વરસાદી વિઘ્નની શક્યતા! આગામી 5 દિવસ કડાકા-ભડાકા સાથે વરસાદનું એલર્ટ


Gujarat Unseasonal Rain: રાજ્યમાં કાળઝાળ ગરમીના માહોલ વચ્ચે આગામી 5 દિવસ કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં આગામી 5 જૂન સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ, કરા અને પવન સાથે કમોસમી વરસાદની લઈને IMD એ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે આવતીકાલે રવિવારે(31 મે) અમદાવાદમાં યોજાનારી ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચેની IPL-2026ની ફાઇનલ મેચમાં વરસાદી વિઘ્ન નડે તેવી શક્યતા છે.

31 મેની આગાહી, IPL ફાઇનલમાં વરસાદી વિઘ્ન નડવાની શક્યતા 

31 મે રવિવારના દિવસે રાજ્યના મોટાભાગના જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી છે.



IPL ફાઇનલમાં વરસાદી વિઘ્નની શક્યતા! આગામી 5 દિવસ કડાકા-ભડાકા સાથે વરસાદનું એલર્ટ IPL ફાઇનલમાં વરસાદી વિઘ્નની શક્યતા! આગામી 5 દિવસ કડાકા-ભડાકા સાથે વરસાદનું એલર્ટ Reviewed by GK Exam Guruji on May 30, 2026 Rating: 5

No comments:

Powered by Blogger.