ઈરાન બાદ હવે અમેરિકાના મિત્ર રાષ્ટ્રને ટ્રમ્પની ધમકી- હોર્મુઝમાં દાદાગીરી કરશો તો 'ઉડાવી' દઈશું

Trump Threatens Oman Over Strait of Hormuz: અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષની વચ્ચે હવે એક નવો વિવાદ સામે આવ્યો છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના જૂના સાથી એવા ઓમાનને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. એક કેબિનેટ મીટિંગ દરમિયાન ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે હોર્મુઝની ખાડી પર કોઈ એક દેશનું નિયંત્રણ ચલાવી લેવામાં આવશે નહીં, પછી ભલે તે ઓમાન કેમ ન હોય!
હોર્મુઝના રસ્તેથી ટોલ વસૂલવાની વાતો માત્ર અફવા: અમેરિકા
ઈરાન અને ઓમાન વચ્ચે એક ડ્રાફ્ટ એગ્રીમેન્ટની ચર્ચાઓ ચાલી રહી હતી, જેમાં હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થતા જહાજો પાસેથી સંયુક્તપણે 'ટોલ' ઉઘરાવવાની વાત હતી.
ઈરાન બાદ હવે અમેરિકાના મિત્ર રાષ્ટ્રને ટ્રમ્પની ધમકી- હોર્મુઝમાં દાદાગીરી કરશો તો 'ઉડાવી' દઈશું
Reviewed by GK Exam Guruji
on
May 27, 2026
Rating:
No comments: