સીઝફાયર વચ્ચે અમેરિકાનો ઈરાન પર હુમલો: સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અને બંદર અબ્બાસમાં એરસ્ટ્રાઈક


US Strikes Iran Missile Sites Amid Ceasefire: મિડલ ઈસ્ટમાં જ્યારે પણ એવું લાગે કે હવે શાંતિ સ્થપાશે, ત્યારે જ કંઈક એવું બને છે જે આખી દુનિયાને ચોંકાવી દે છે. અમેરિકા અને ઈરાન વચ્ચે અત્યારે સીઝફાયર ચાલી રહ્યો છે અને પડદા પાછળ શાંતિ વાટાઘાટોના પ્રયાસો થઈ રહ્યા છે. પરંતુ, આ દરમિયાન જ હોર્મુઝની ખાડી નજીક થયેલા જોરદાર વિસ્ફોટોએ સાબિત કરી દીધું છે કે આ શાંતિ માત્ર કાચની દીવાલ જેવી છે, જે ગમે ત્યારે તૂટી શકે છે.

હોર્મુઝની ખાડીમાં ઈરાનની બે બોટ નષ્ટ 

અમેરિકાના સૈન્યની સેન્ટ્રલ કમાન્ડ દ્વારા સોમવારે દક્ષિણ ઈરાનમાં હવાઈ હુમલા કર્યા છે.



સીઝફાયર વચ્ચે અમેરિકાનો ઈરાન પર હુમલો: સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અને બંદર અબ્બાસમાં એરસ્ટ્રાઈક સીઝફાયર વચ્ચે અમેરિકાનો ઈરાન પર હુમલો: સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અને બંદર અબ્બાસમાં એરસ્ટ્રાઈક Reviewed by GK Exam Guruji on May 25, 2026 Rating: 5

No comments:

Powered by Blogger.