ઈરાન યુદ્ધ વચ્ચે અમેરિકાનો મોટો નિર્ણય, ટ્રમ્પ અને જિનપિંગની મુલાકાતનો કાર્યક્રમ જાહેર

US-China Diplomacy in Focus: વિશ્વના બે સૌથી શક્તિશાળી દેશો અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધોમાં એક નવો વળાંક આવવા જઈ રહ્યો છે. ઈરાન સાથેના વધતા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટની નાકાબંધી વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનની મુલાકાત લેવાના છે. ચીનના વિદેશ મંત્રાલયે આ હાઈ-પ્રોફાઈલ મુલાકાતની સત્તાવાર જાહેરાત કરી છે.
ત્રણ દિવસીય રાજ્ય મુલાકાતનું આયોજન
ચીનના પ્રમુખ શી જિનપિંગના વિશેષ આમંત્રણ પર, ડોનાલ્ડ ટ્રમ્પ 13મી મેથી 15મી મે દરમિયાન બેઈજિંગની મુલાકાત લેશે.
ઈરાન યુદ્ધ વચ્ચે અમેરિકાનો મોટો નિર્ણય, ટ્રમ્પ અને જિનપિંગની મુલાકાતનો કાર્યક્રમ જાહેર
Reviewed by GK Exam Guruji
on
May 10, 2026
Rating:
No comments: