મમતાના હારથી ખુશ થયેલા કોંગ્રેસ-વિપક્ષના નેતાઓથી રાહુલ ગાંધી નારાજ, આપી ચેતવણી


Rahul Gandhi On TMC : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં તૃણમૂલ કોંગ્રેસની કારમી હાર બાદ વિપક્ષી ગઠબંધન INDIAમાં આંતરિક ડખાં ઉભા થયા હોવાના સંકેતો મળી રહ્યા છે. બંગાળમાં ભાજપની સુનામી વચ્ચે ટીએમસી માત્ર 80 બેઠકો પર સમેટાઈ ગઈ છે જ્યારે કોંગ્રેસને માત્ર 2 બેઠકો મળી છે. આ પરાજય પર કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોના કેટલાક નેતાઓ જે રીતે ખુશી વ્યક્ત કરી રહ્યા છે તેના પર રાહુલ ગાંધીએ સખત નારાજગી વ્યક્ત કરી છે.

TMCની ટીકા કરનારાઓને રાહુલ ગાંધીની સલાહ

બંગાળના પરિણામો પર પ્રતિક્રિયા આપતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, 'કોંગ્રેસ અને કેટલાક અન્ય નેતાઓ TMCની હાર પર ખુશ થઈ રહ્યા છે.



મમતાના હારથી ખુશ થયેલા કોંગ્રેસ-વિપક્ષના નેતાઓથી રાહુલ ગાંધી નારાજ, આપી ચેતવણી મમતાના હારથી ખુશ થયેલા કોંગ્રેસ-વિપક્ષના નેતાઓથી રાહુલ ગાંધી નારાજ, આપી ચેતવણી Reviewed by GK Exam Guruji on May 05, 2026 Rating: 5

No comments:

Powered by Blogger.