‘મને ધક્કો માર્યો, લાત મારી...’ હાર બાદ મમતા બેનરજીનો ભાજપ પર ગંભીર આક્ષેપ


West Bengal Election Results 2026 : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસને પછાળી ભાજપે પ્રચંડ જીત મેળવી છે, તો ભવાનીપુર બેઠક પરથી ભાજપ ઉમેદવાર શુભેન્દુ અધિકારી સામે મમતા બેનરજીની કારમી હાર થઈ છે. આ હારની નારાજ થયેલા મમતા બેનરજીએ ભાજપ પર મત લૂંટવાનો આક્ષેપ કર્યો છે. મમતા ભવાનીપુર મતગણતરી કેન્દ્રમાં અનેક કલાકો સુધી રહ્યા બાદ બહાર આવ્યા હતા અને પછી ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા હતા.

મમતાને જોઈ ચોર-ચોરના નારા લાગ્યા

ભવાનીપુર મતગણતરી કેન્દ્રમાં કલાકો સુધી અંદર રહ્યા બાદ જ્યારે મમતા બેનર્જી બહાર નીકળ્યા, ત્યારે વાતાવરણ અત્યંત તંગ બની ગયું હતું.



‘મને ધક્કો માર્યો, લાત મારી...’ હાર બાદ મમતા બેનરજીનો ભાજપ પર ગંભીર આક્ષેપ ‘મને ધક્કો માર્યો, લાત મારી...’ હાર બાદ મમતા બેનરજીનો ભાજપ પર ગંભીર આક્ષેપ Reviewed by GK Exam Guruji on May 04, 2026 Rating: 5

No comments:

Powered by Blogger.