BIG NEWS: કોલકાતામાં શુભેન્દુ અધિકારીના PAની ઘાતકી હત્યા, અંધાધૂંધ ચાર રાઉન્ડ ફાયરિંગ

Suvendu Adhikari PA Shot Dead: પશ્ચિમ બંગાળમાં એક સનસનીખેજ ઘટના સામે આવી છે. બુધવાર રાત્રે ભાજપ નેતા શુભેન્દુ અધિકારીના પર્સનલ આસિસ્ટન્ટ (PA) ચંદ્રનાથ રથની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.
છેલ્લા 10 થી 12 વર્ષથી શુભેન્દુ અધિકારી સાથે હતા
હુમલાખોરોએ કોલકાતામાં તેમને નિશાન બનાવીને અંધાધૂંધ ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જાણવા મળી રહ્યું છે કે મૃતક PA ચંદ્રનાથ રથ છેલ્લા 10 થી 12 વર્ષથી શુભેન્દુ અધિકારી સાથે જોડાયેલા હતા અને તેમના ખૂબ જ નજીકના માનવામાં આવતા હતા.
BIG NEWS: કોલકાતામાં શુભેન્દુ અધિકારીના PAની ઘાતકી હત્યા, અંધાધૂંધ ચાર રાઉન્ડ ફાયરિંગ
Reviewed by GK Exam Guruji
on
May 06, 2026
Rating:
No comments: