KKR vs LSG : સુપર ઓવરમાં લખનઉએ માત્ર 1 રન બનાવ્યો, કોલકાતાની આસાન જીત, રિંકુ છવાયો


IPL 2026, Kolkata Knight Riders vs Lucknow Super Giants Super Giants : આઈપીએલ-2026માં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાયેલી મેચમાં ભારે રસાકસી જોવા મળી છે. લખનઉની ટીમના છેલ્લા ક્રમાંકે આવેલા બોલર મોહમ્મદ સામીએ સિક્સ ફટકારતા મેચ ટાઈ થયા બાદ સુપર ઓવર મેચ રમાઈ હતી, જેમાં કોલકાતાનો વિજય થયો છે. કોલકાતા પહેલા બેટિંગ કરીને 20 ઓવરમાં 7 વિકેટે 155 રન નોંધાવ્યા હતા, તો લખનઉએ પણ 20 ઓવરમાં 8 વિકેટે 155 રન નોંધાવા મેચ ટાઈ થયા બાદ સુપર ઓવર રમાઈ હતી, જેમાં કોલકાતની જીત થઈ છે.

સુપર ઓવરમાં કોલકાતાનો વિજય

મેચમાં લખનઉની હારની સંભાવના વધી ગઈ હતી, કારણ કે લખનઉએ છેલ્લા બોલે 7 રન કરવાના જરૂરી હતી.



KKR vs LSG : સુપર ઓવરમાં લખનઉએ માત્ર 1 રન બનાવ્યો, કોલકાતાની આસાન જીત, રિંકુ છવાયો KKR vs LSG : સુપર ઓવરમાં લખનઉએ માત્ર 1 રન બનાવ્યો, કોલકાતાની આસાન જીત, રિંકુ છવાયો Reviewed by GK Exam Guruji on April 26, 2026 Rating: 5

No comments:

Powered by Blogger.