બંગાળ-તમિલનાડુમાં લોકશાહીનો મહાકુંભ: મતદાન કેન્દ્રો પર વહેલી સવારથી જ લાંબી કતારો


West Bengal & Tamil Nadu Elections 2026: પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં આજે વહેલી સવારથી જ વિધાનસભા ચૂંટણી 2026 માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પશ્ચિમ બંગાળમાં આજે પ્રથમ તબક્કા હેઠળ 152 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે, જ્યારે તમિલનાડુની તમામ 234 બેઠકો પર એકસાથે વોટિંગ શરૂ થયું છે. સવારથી જ મતદાન કેન્દ્રો પર મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. 

પશ્ચિમ બંગાળ: 152 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન

બંગાળમાં આજે 16 જિલ્લાની 152 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે, જેમાં ઉત્તર બંગાળના 8 અને દક્ષિણ-મધ્ય બંગાળના 8 જિલ્લાઓનો સમાવેશ થાય છે.



બંગાળ-તમિલનાડુમાં લોકશાહીનો મહાકુંભ: મતદાન કેન્દ્રો પર વહેલી સવારથી જ લાંબી કતારો બંગાળ-તમિલનાડુમાં લોકશાહીનો મહાકુંભ: મતદાન કેન્દ્રો પર વહેલી સવારથી જ લાંબી કતારો Reviewed by GK Exam Guruji on April 22, 2026 Rating: 5

No comments:

Powered by Blogger.