‘...તો હું પોતે ઈરાનના નેતાઓને મળીશ’ ઈસ્લામાબાદ મંત્રણા પહેલા અમેરિકન પ્રમુખનું મોટું નિવેદન


Donald Trump Statement On US-Iran Peace Talks  : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું મહત્ત્વનું નિવેદન સામે આવ્યું છે. બંને દેશોના વિવાદનું નિરાકરણ લાવવા માટે પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં બીજી વખત શાંતિ મંત્રણા યોજોવાની છે, જેને લઈને ટ્રમ્પે કહ્યું છે કે, ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સની આગેવાની હેઠળ અમેરિકી પ્રતિનિધિમંડળ ઈરાન સાથે શાંતિ સમજૂતી પર વાતચીત કરવા માટે આજે પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં પહોંચવાનું છે. જોકે મંત્રણા પહેલા સંકટ એ ઉભું થયું છે કે, કેટલાક મુદ્દાઓથી નારાજ થઈને ઈરાને મંત્રણામાં સામે થવાનો ઈન્કાર કરી દીધો છે, જેના કારણે હવે આ સમજૂતી પર સંકટના વાદળો ઘેરાઈ ગયા છે.

ઈરાન-અમેરિકા વચ્ચે વાતચીત થવાની છે : ટ્રમ્પ

ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ મુજબ, ‘ટ્રમ્પે કહ્યું છે કે, વેન્સની આગેવાની હેઠળ અમેરિકી પ્રતિનિધિમંડળ ઈસ્લામાબાદ પહોંચશે.



‘...તો હું પોતે ઈરાનના નેતાઓને મળીશ’ ઈસ્લામાબાદ મંત્રણા પહેલા અમેરિકન પ્રમુખનું મોટું નિવેદન ‘...તો હું પોતે ઈરાનના નેતાઓને મળીશ’ ઈસ્લામાબાદ મંત્રણા પહેલા અમેરિકન પ્રમુખનું મોટું નિવેદન Reviewed by GK Exam Guruji on April 20, 2026 Rating: 5

No comments:

Powered by Blogger.