રસોડામાં નહીં સર્જાય ગેસ અછત : હોર્મુઝમાંથી 46 હજાર ટન LPG ભરેલું જહાજ ભારત આવવા રવાના

Representative Image

Indian LPG ship have crossed Strait of Hormuz : મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને ઈરાન સાથેના સંઘર્ષ વચ્ચે ભારત માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. આજે(4 એપ્રિલ, 2026) LPGથી ભરેલું બીજું એક ભારતીય જહાજ હોર્મુઝની સ્ટ્રેટમાંથી સુરક્ષિત રીતે પસાર થયું છે.



રસોડામાં નહીં સર્જાય ગેસ અછત : હોર્મુઝમાંથી 46 હજાર ટન LPG ભરેલું જહાજ ભારત આવવા રવાના રસોડામાં નહીં સર્જાય ગેસ અછત : હોર્મુઝમાંથી 46 હજાર ટન LPG ભરેલું જહાજ ભારત આવવા રવાના Reviewed by GK Exam Guruji on April 04, 2026 Rating: 5

No comments:

Powered by Blogger.