ઇરાન યુદ્ધમાં અમેરિકાનું 2500 કરોડ ડોલરનું આંધણ, ઈરાનનું રિયાલ 18 લાખના નવા તળિયે

- પેન્ટાગોનના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસરનું આર્મ્સ કમિટી સમક્ષ નિવેદન
- અમેરિકન કોંગ્રેસની આર્મ્સ કમિટીએ ઇરાન યુદ્ધ મુદ્દે હેગસેથનો ઉધડો લીધો
Donald Trump News : અમેરિકાને ઇરાન સાથેના યુદ્ધમાં અત્યાર સુધીમાં અંદાજે 25 અબજ ડોલરનો ખર્ચો થયો છે, એમ પેન્ટાગોનના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસરે નીતિગત ઘડવૈયાઓ સમક્ષ જણાવ્યું હતું. હાઉસ આર્મ્સ કમિટી સમક્ષ સુનાવણી દરમિયાન અધિકારીએ જણાવ્યું હતું કે મોટાભાગના નાણા દારુગોળા પાછળ ખર્ચવામાં આવ્યા હતા. બીજી બાજુ ઇરાની ચલણ રિયાલે નવું જ તળિયું બનાવ્યું છે.
ઇરાન યુદ્ધમાં અમેરિકાનું 2500 કરોડ ડોલરનું આંધણ, ઈરાનનું રિયાલ 18 લાખના નવા તળિયે
Reviewed by GK Exam Guruji
on
April 29, 2026
Rating:
No comments: