અમે ઈરાન પર 2-3 અઠવાડિયા ભયાનક હુમલા કરીશું, તેને પાષાણ યુગમાં ધકેલી દઇશું : ટ્રમ્પ

Donald Trump News : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય સમય મુજબ ગુરુવારે સવારે 6:30 વાગ્યે દેશને સંબોધિત કર્યો. ઈઝરાયલ સાથે મળીને ઈરાન પર હુમલા શરૂ કર્યાને એક મહિનાથી વધુ સમય વીતી ગયો છે, ત્યારે આ તેમનું પહેલું મોટું ભાષણ હતું. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે, અમેરિકા આગામી અઠવાડિયામાં ઈરાન વિરુદ્ધ પોતાના સૈન્ય અભિયાનને વધુ તેજ કરશે. ભલે પડદા પાછળ વાતચીત ચાલી રહી હોય, પણ અમેરિકા ઈરાનના તેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (Oil Infrastructure) અને પરમાણુ મથકો પર ગમે ત્યારે હુમલો કરી શકે છે.
'અમેરિકાને હોર્મુઝના તેલની જરૂર નથી'
અમે ઈરાન પર 2-3 અઠવાડિયા ભયાનક હુમલા કરીશું, તેને પાષાણ યુગમાં ધકેલી દઇશું : ટ્રમ્પ
Reviewed by GK Exam Guruji
on
April 01, 2026
Rating:
No comments: