ટ્રમ્પનો વધુ એક યુટર્ન: હોર્મુઝ સ્ટ્રેટમાં હથિયાર હેઠા મૂકી યુદ્ધ છોડવાની તૈયારીમાં અમેરિકા!

US-Iran War
(IMAGE - IANS)

US-Iran War: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે ઈરાન સાથેના યુદ્ધને લાંબું ખેંચવાના મૂડમાં નથી. ટ્રમ્પ અને તેમના સહયોગીઓનું માનવું છે કે જો હોર્મુઝ સ્ટ્રેટને બળજબરીથી ખોલાવવા માટે કોઈ સૈન્ય અભિયાન શરૂ કરવામાં આવે, તો આ યુદ્ધ નક્કી કરેલા 4થી 6 અઠવાડિયાના સમયગાળા કરતાં ઘણું લાંબુ ખેંચાઈ શકે છે.



ટ્રમ્પનો વધુ એક યુટર્ન: હોર્મુઝ સ્ટ્રેટમાં હથિયાર હેઠા મૂકી યુદ્ધ છોડવાની તૈયારીમાં અમેરિકા! ટ્રમ્પનો વધુ એક યુટર્ન: હોર્મુઝ સ્ટ્રેટમાં હથિયાર હેઠા મૂકી યુદ્ધ છોડવાની તૈયારીમાં અમેરિકા! Reviewed by GK Exam Guruji on March 31, 2026 Rating: 5

No comments:

Powered by Blogger.