ઈરાન પર 7 હજારથી વધુ હુમલા કર્યા, નેવીના 100 જહાજો ડૂબાડી દીધા: ડોનાલ્ડ ટ્રમ્પનો નવો દાવો

US Israel Iran War: મિડિલ ઈસ્ટ જંગને લઈને અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે આજે 16 માર્ચ 2026 નવો દાવો કર્યો છે કે ઈરાનની સૈન્ય તાકાત હવે ખતમ થઈ ચુકી છે. તેમણે જણાવ્યું કે ઈરાનમાં 7000થી વધુ સૈન્ય ઠેકાણાઓ પર હુમલા કરવામાં આવ્યા છે. ટ્રમ્પે ફરી એકવાર ફરી એક વાર મદદનો રાગ અલાપતા કહ્યું કે, 'અમે ઈચ્છીએ છીએ કે ચીન અને જાપાન આગળ આવે અને આ મામલે અમારી મદદ કરે.'
એક્શન ઘણા વર્ષો પહેલા લેવાની જરૂરી હતી
અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો કે, 'ઈરાની સરકારને સમાપ્ત કરવા માટે અમારું શક્તિશાળી સૈન્ય અભિયાન છેલ્લા કેટલાક દિવસોથી પૂરી તાકાત સાથે ચાલુ છે.
ઈરાન પર 7 હજારથી વધુ હુમલા કર્યા, નેવીના 100 જહાજો ડૂબાડી દીધા: ડોનાલ્ડ ટ્રમ્પનો નવો દાવો
Reviewed by GK Exam Guruji
on
March 16, 2026
Rating:
No comments: