50 હજાર સૈનિક, 200 ફાઈટર જેટ, 1000 કમાન્ડો ! શાંતિની વાતો વચ્ચે ઈરાન વિરુદ્ધ ટ્રમ્પનો 'સિક્રેટ પ્લાન'


US President Donald Trump Secret War Plan : અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લા 27 દિવસથી ભયાનક યુદ્ધ ચાલી રહ્યું છે. એકતરફ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ યુદ્ધવિરામ માટે માની ગયા હોવાનું મનાઈ રહ્યું છે, તો બીજીતરફ તેમણે ઈરાન વધુ આક્રમક હુમલો કરવાનો પ્લાન તૈયાર કર્યો હોવાની માહિતી સામે આવી છે. તેમણે 50000 સૈનિકો, 200 ફાઈટર જેટ અને 1000 કમાન્ડોનો ઉપયોગ કરીને હુમલો કરવાનો પ્લાન બનાવ્યો છે. 

ટ્રમ્પ સરકારનું કહેવું છે કે, ઈરાન મજબૂર થઈને હોર્મુઝ જળમાર્ગ ખોલી દે અને પોતાનો મિસાઈલ પ્રોગ્રામ અટકાવી દે, તે માટે આ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. અમેરિકાએ ઈરાનને 15 શરતોનો યુદ્ધવિરામ પ્રસ્તાવ પણ મોકલી દીધો છે.



50 હજાર સૈનિક, 200 ફાઈટર જેટ, 1000 કમાન્ડો ! શાંતિની વાતો વચ્ચે ઈરાન વિરુદ્ધ ટ્રમ્પનો 'સિક્રેટ પ્લાન' 50 હજાર સૈનિક, 200 ફાઈટર જેટ, 1000 કમાન્ડો ! શાંતિની વાતો વચ્ચે ઈરાન વિરુદ્ધ ટ્રમ્પનો 'સિક્રેટ પ્લાન' Reviewed by GK Exam Guruji on March 26, 2026 Rating: 5

No comments:

Powered by Blogger.