યુદ્ધ વચ્ચે ઈન્ડોનેશિયાએ ટ્રમ્પને આપ્યો ઝટકો, કહ્યું- ‘1 અબજ ડૉલર નહીં આપીએ’


Indonesia Rejects US's 'Board of Peace' Plan : વિશ્વના સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતા દેશ ઈન્ડોનેશિયાએ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ(US President Donald Trump)ની 'બોર્ડ ઑફ પીસ' પહેલના કાયમી સભ્ય બનવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે. આ મુદ્દે ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ પ્રબોવો સુબિયાન્તોએ રવિવારે પોતાના યુટ્યુબ ચેનલ પર એક નિવેદન જારી કરીને સ્થિતિ સ્પષ્ટ કરી હતી.

અમે 1 અબજ ડૉલર આપવા કહ્યું જ નથી : ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ

રાષ્ટ્રપ્રમુખ પ્રબોવો સુબિયાન્તો(Indonesia President Prabowo Subianto)એ જણાવ્યું કે, 'ઈન્ડોનેશિયાએ આ પહેલ હેઠળ માત્ર શાંતિ જાળવવા માટે સૈનિકો મોકલવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. અમે ક્યારેય એવું નથી કહ્યું કે અમે એક અબજ ડૉલરનું યોગદાન આપીશું.



યુદ્ધ વચ્ચે ઈન્ડોનેશિયાએ ટ્રમ્પને આપ્યો ઝટકો, કહ્યું- ‘1 અબજ ડૉલર નહીં આપીએ’ યુદ્ધ વચ્ચે ઈન્ડોનેશિયાએ ટ્રમ્પને આપ્યો ઝટકો, કહ્યું- ‘1 અબજ ડૉલર નહીં આપીએ’ Reviewed by GK Exam Guruji on March 24, 2026 Rating: 5

No comments:

Powered by Blogger.