'1 મહિનાથી પણ વધુ સમય ચાલશે યુદ્ધ...' ટ્રમ્પના નિવેદને મિડલ ઈસ્ટમાં ટેન્શન વધાર્યું


Trump on US Soldiers Martyrdom | અમેરિકા અને ઈઝરાયેલના ઈરાન પરના હુમલાઓ વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સૈનિકોની શહાદત પર દુઃખ વ્યક્ત કરવાની સાથે ભવિષ્યની રણનીતિ અંગે મહત્વના સંકેતો આપ્યા છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે મધ્ય પૂર્વમાં અમેરિકી સૈન્ય અભિયાન અત્યારે પૂરી તાકાત સાથે ચાલુ છે અને આ યુદ્ધની સ્થિતિ એક મહિનાથી પણ વધુ સમય સુધી લંબાઈ શકે છે. 

સૈનિકોની શહાદત પર દુઃખ વ્યક્ત કર્યું

રાષ્ટ્રપતિ ટ્રમ્પે યુદ્ધમાં જાન ગુમાવનારા ત્રણ અમેરિકી સૈનિકોને 'મહાન' ગણાવ્યા છે. તેમણે સ્વીકાર્યું હતું કે તેમના બીજા કાર્યકાળમાં આ પ્રથમ અમેરિકી જાનહાનિ છે.



'1 મહિનાથી પણ વધુ સમય ચાલશે યુદ્ધ...' ટ્રમ્પના નિવેદને મિડલ ઈસ્ટમાં ટેન્શન વધાર્યું '1 મહિનાથી પણ વધુ સમય ચાલશે યુદ્ધ...' ટ્રમ્પના નિવેદને મિડલ ઈસ્ટમાં ટેન્શન વધાર્યું Reviewed by GK Exam Guruji on March 01, 2026 Rating: 5

No comments:

Powered by Blogger.