T20 WC 2026 : સુપર-8ની મેચમાં ઈંગ્લેન્ડે પાકિસ્તાનને પછાડ્યું, હવે સેમિ ફાઈનલમાં પહોંચવું મુશ્કેલ


T20 World Cup 2026, Pakistan vs England : ટી20 વર્લ્ડકપની સુપર-8 મેચમાં ઈંગ્લેન્ડ સામે પાકિસ્તાનનો પરાજય થયો છે. આ હાર સાથે જ પાકિસ્તાનું સેમિ ફાઈનલમાં પહોંચવું પડકારજનક બની ગયું છે. જ્યારે ઈંગ્લેન્ડની ટીમ સેમિ ફાઈનલમાં પહોંચી ગઈ છે. પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરીને નિર્ધારીત 20 ઓવરમાં 9 વિકેટે 164 રન બનાવ્યા હતા, જેના જવાબમાં દમદાર બેટર હેરી બ્રૂકની વિસ્ફોટ ઈનિંગના કારણે ઈંગ્લેન્ડનો બે વિકેટે વિજય થયો છે. 

પાકિસ્તાની બેટર સાહિબઝાદા ફરહાનની ફિફ્ટી એડે ગઈ



T20 WC 2026 : સુપર-8ની મેચમાં ઈંગ્લેન્ડે પાકિસ્તાનને પછાડ્યું, હવે સેમિ ફાઈનલમાં પહોંચવું મુશ્કેલ T20 WC 2026 : સુપર-8ની મેચમાં ઈંગ્લેન્ડે પાકિસ્તાનને પછાડ્યું, હવે સેમિ ફાઈનલમાં પહોંચવું મુશ્કેલ Reviewed by GK Exam Guruji on February 24, 2026 Rating: 5

No comments:

Powered by Blogger.