'બીજાને દોષી ઠેરવા પાડોશી દેશની જૂની આદત', ઇસ્લામાબાદમાં થયેલા હુમલા પર પાકિસ્તાનના આરોપો ભારતે ફગાવ્યા

India MEA Statement: પાકિસ્તાનના ઇસ્લામાબાદના તરલાઈ વિસ્તારના ઇમામબર્ગમાં આજે(6 ફેબ્રુઆરી, 2026) શિયા મસ્જિદની બહાર થયેલા બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 31 લોકોના મોત થઈ ગયા છે અને 170થી વધુ લોકો ઘાયલ થયા છે. પોલીસ અધિકારીઓએ આ બ્લાસ્ટનો આત્મઘાતી હુમલો ગણાવ્યો છે. જોકે, હુમલો થતાં જ પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે કોઈ પુરાવા વિના ભારત અને અફઘાનિસ્તાન પર આરોપ લગાવ્યો છે. ત્યારે હવે આ મામલે ભારતે પાકિસ્તાનના આરોપ ફગાવતા સત્તાવાર પ્રતિક્રિયા આપી છે.
ભારતે પાકિસ્તાનના આરોપો ફગાવ્યા
'બીજાને દોષી ઠેરવા પાડોશી દેશની જૂની આદત', ઇસ્લામાબાદમાં થયેલા હુમલા પર પાકિસ્તાનના આરોપો ભારતે ફગાવ્યા
Reviewed by GK Exam Guruji
on
February 06, 2026
Rating:
No comments: