ઈશાન કિશને બનાવ્યા 5 મોટા રેકોર્ડ, માત્ર 27 બોલમાં ફટકારી ફિફ્ટી, યુવરાજ સિંહનો વર્ષો જૂનો રેકોર્ડ તોડ્યો!

IND vs PAK T20 WC Live Score: ટી20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ-વોલ્ટેજ મેચમાં ઈશાન કિશને દમદાર બેટિંગ કરી હતી. કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં અભિષેક શર્મા સસ્તામાં આઉટ થયા બાદ ઈશાન કિશને મોરચો સંભાળ્યો હતો. માત્ર 27 બોલમાં ફિફ્ટી ફટકારી ભારતને શાનદાર શરૂઆત અપાવી હતી. પણ તે સદી ચૂક્યો હતો અને 40 બોલમાં 77 રન બનાવી સેમ અયુબનો શિકાર બન્યો હતો. પોતાની ઇનિંગ દરમિયાન તેણે 10 ચોગ્ગા અને 3 ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા.
ઈશાન કિશને બનાવ્યા 5 મોટા રેકોર્ડ, માત્ર 27 બોલમાં ફટકારી ફિફ્ટી, યુવરાજ સિંહનો વર્ષો જૂનો રેકોર્ડ તોડ્યો!
Reviewed by GK Exam Guruji
on
February 15, 2026
Rating:
No comments: