વાનખેડે સ્ટેડિયમમાં બે ભાઈઓની તાબડતોબ બેટિંગ! ટી20 વર્લ્ડકપમાં ઈટાલીનો 10 વિકેટે પ્રથમ ઐતિહાસિક વિજય


T20 World Cup 2026, Nepal vs Italy : ટી20 વર્લ્ડકપમાં આજે નેપાલ સામે ઈટાલીએ ઐતિહાસિક વિજય મેળવ્યો છે. બે ભાઈઓની તાબડતોબ બેટિંગના કારણે ઈટાલીએ પ્રથમવાર જીત જોઈ છે. આજની મેચમાં નેપાળની ટીમે નિર્ધારીત 20 ઓવરમાં 123 નોંધાવ્યા હતા, જેની સામે ઈટાલીની વિના વિકેટે 124 રન નોંધાવી ઐતિહાસિક જીત મેળવી લીધી છે. આ સાથે ટી20 વર્લ્ડકપમાં ઈટાલીએ પહેલીવાર જીત નોંધાવી છે.

ટી20 વર્લ્ડકપમાં ઈટાલીની પ્રથમ જીત



વાનખેડે સ્ટેડિયમમાં બે ભાઈઓની તાબડતોબ બેટિંગ! ટી20 વર્લ્ડકપમાં ઈટાલીનો 10 વિકેટે પ્રથમ ઐતિહાસિક વિજય વાનખેડે સ્ટેડિયમમાં બે ભાઈઓની તાબડતોબ બેટિંગ! ટી20 વર્લ્ડકપમાં ઈટાલીનો 10 વિકેટે પ્રથમ ઐતિહાસિક વિજય Reviewed by GK Exam Guruji on February 12, 2026 Rating: 5

No comments:

Powered by Blogger.