ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, સુરેન્દ્રનગર-બોટાદ જિલ્લામાં રેડ ઍલર્ટ


Rain Forecast, Gujarat : ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજે (13 જુલાઈ) સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદને લઈને યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. આજે રવિવારે હવામાન વિભાગે ત્રણ કલાકને લઈને સૌરાષ્ટ્રના બે જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. ચાલો જાણીએ ક્યાં-કેવો રહેશે વરસાદી માહોલ.

આ બે જિલ્લામાં રેડ ઍલર્ટ



ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, સુરેન્દ્રનગર-બોટાદ જિલ્લામાં રેડ ઍલર્ટ ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, સુરેન્દ્રનગર-બોટાદ જિલ્લામાં રેડ ઍલર્ટ Reviewed by GK Exam Guruji on July 13, 2025 Rating: 5

No comments:

Powered by Blogger.