ટ્રમ્પે 6 દેશો પર ફોડ્યો ટેરિફ બોમ્બ, ઈરાક પર 30 ટકા અને ફિલિપાઈન્સ પર લગાવ્યો 25 ટકા ટેક્સ
US tariff on 6 Countries: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેટલાક દેશોમાં નવા ટેરિફ દરોની જાહેરાત કરી છે. ટ્રમ્પે કહ્યું કે, અમેરિકા હવે ફિલિપાઈન્સ, ઈરાક, મોલ્ડોવા અલ્જીરિયા, લીબીયા અને બ્રુનેઈ પર 25 ટકા ટેરિફ લગાવ્યો. આ આદેશ આવતા 1 ઓગસ્ટથી લાગુ થશે. આ 6 દેશોમાં ટેરિફ લાગુ કરવાનો નિર્ણય એવા સમયે લેવાયો છે, જ્યારે એક દિવસ પહેલા જ અમેરિકન પ્રમુખે સાઉથ કોરિયા અને જાપાન સહિત 14 દેશો પર ટેરિફ લાગુ કર્યો હતો.
કયા દેશ પર કેટલો ટેરિફ?
ટ્રમ્પે 6 દેશો પર ફોડ્યો ટેરિફ બોમ્બ, ઈરાક પર 30 ટકા અને ફિલિપાઈન્સ પર લગાવ્યો 25 ટકા ટેક્સ
Reviewed by GK Exam Guruji
on
July 09, 2025
Rating:
No comments: