ભોજન માટે વલખાં મારતા લોકો પર ઈઝરાયલનો ફરી ગોળીબાર, ગાઝામાં વધુ 54 લોકોનાં મોત


- અમેરિકાથી પરત ફરતા જ નેતન્યાહુએ ગાઝા પર હુમલા વધાર્યા

- ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલના સૈન્ય ઓપરેશનમાં 250 સ્થળોએ હુમલા કરાયા, હમાસ હજુ પણ સક્રિય હોવાનો દાવો

- ઇઝરાયેલે ગયા મહિને ઇરાન પર કરેલા હુમલાઓમાં પાંચ કેદી સહિત એક હજારથી વધુ લોકો માર્યા ગયા હતા

Israel vs Gaza War Updates : ગાઝામાં ભુખમરાનો સામનો કરી રહેલા નાગરિકો પર ઇઝરાયેલ દ્વારા ખુલ્લેઆમ હુમલા થઇ રહ્યા છે. ગાઝા પટ્ટી પર કરાયેલા હવાઇ હુમલામાં ચાર બાળકો સહિત 28 નાગરિકોના મોત નિપજ્યા હતા જ્યારે ભોજન વિતરણ કેન્દ્ર તરફ જઇ રહેલા નાગરિકો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો જેમાં 24 લોકોના મોત નિપજ્યા હતા, આમ એક જ દિવસમાં ઇઝરાયેલે 54 જેટલા નાગરિકોનો ભોગ લીધો છે. 



ભોજન માટે વલખાં મારતા લોકો પર ઈઝરાયલનો ફરી ગોળીબાર, ગાઝામાં વધુ 54 લોકોનાં મોત ભોજન માટે વલખાં મારતા લોકો પર ઈઝરાયલનો ફરી ગોળીબાર, ગાઝામાં વધુ 54 લોકોનાં મોત Reviewed by GK Exam Guruji on July 12, 2025 Rating: 5

No comments:

Powered by Blogger.