ટોપ ઓર્ડર ધરાશાયી, સિરાજનું બેડલક.... લોર્ડ્સ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની હારના 5 કારણો


IND vs ENG 3rd test : ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર રમાયેલી ત્રીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને 22 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. 193 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે ટીમ ઈન્ડિયા ફક્ત 170 રન જ બનાવી શકી હતી. આ હાર સાથે, ઈંગ્લેન્ડે 5 ટેસ્ટ મેચની એન્ડરસન-તેંડુલકર ટ્રોફીમાં 2-1ની લીડ મેળવી લીધી છે. ભારતના હારનું સૌથી મોટું કારણ બેટ્સમેનોનું ખરાબ પ્રદર્શન હતું. ખાસ કરીને ટોપ ઓર્ડર બીજી ઇનિંગમાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયો. આ 5 કારણો ટીમ ઈન્ડિયાની હાર માટે જવાબદાર રહ્યા.



ટોપ ઓર્ડર ધરાશાયી, સિરાજનું બેડલક.... લોર્ડ્સ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની હારના 5 કારણો ટોપ ઓર્ડર ધરાશાયી, સિરાજનું બેડલક.... લોર્ડ્સ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની હારના 5 કારણો Reviewed by GK Exam Guruji on July 14, 2025 Rating: 5

No comments:

Powered by Blogger.