દેશમાં મૂશળધાર વરસાદ બાદ 17 રાજ્યોમાં CWCનું એલર્ટ, 21 સ્થળે પૂરનો ખતરો હોવાથી કરાયા સાવધાન


Flood Alert In 17 States After Heavy Rains : દેશના અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ બાદ અનેક મુખ્ય નદીઓના જળસ્તરમાં ધરખમ વધારો થયો છે, જેના કારણે પૂરનો ખતરો વધતા કેન્દ્રીય જળ આયોગ (CWC)ના બુલેટિનમાં 17 રાજ્યો માટે મહત્ત્વની અપડેટ જાહેર કરવામાં આવી છે. આયોગે નદીઓમાં જળસ્તર વધવાના કારણે પાંચ રાજ્યોને સાવધાન કર્યા છે, જ્યારે 13 રાજ્યોના 25 જળાશયો ભરાઈ ગયા છે અથવા તો સ્તરથી ઉપર પહોંચી ગયા હોવાની સૂચના આપી છે. બુલેટિનમાં એવું પણ કહેવાયું છે કે, દેશના 21 સ્થળો પર પૂરના ખતરાની સંભાવના છે, જેમાંથી ચાર સ્થળો પૂરની ગંભીર શ્રેણીમાં છે.

આ પાંચ રાજ્યોમાં સ્થિતિ ચિંતાજનક

દેશમાં સૌથી વધુ પુરનો ખતરો ઉત્તર પૂર્વના રાજ્યો આસામમાં જોવા મળી રહ્યો છે.



દેશમાં મૂશળધાર વરસાદ બાદ 17 રાજ્યોમાં CWCનું એલર્ટ, 21 સ્થળે પૂરનો ખતરો હોવાથી કરાયા સાવધાન દેશમાં મૂશળધાર વરસાદ બાદ 17 રાજ્યોમાં CWCનું એલર્ટ, 21 સ્થળે પૂરનો ખતરો હોવાથી કરાયા સાવધાન Reviewed by GK Exam Guruji on July 10, 2025 Rating: 5

No comments:

Powered by Blogger.