US પ્રમુખ ટ્રમ્પે કહ્યું- 'હું ઇલૉનથી નિરાશ', તો ઇલૉન મસ્કે કહ્યું- 'મારા વિના તમે જીતી શક્યા ન હોત'


Musk-Trump feud: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરૂવારે 'વન બિગ બ્યૂટીફુલ બિલ'ની ઇલૉન મસ્ક દ્વારા આકરા શબ્દોમાં કરાયેલી ટિકા પર નિરાશા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, 'ટેસ્લાના સીઈઓ હંમેશાથી બિલની મુખ્ય જોગવાઈઓથી વાકેફ હતા. ખાસ કરીને ઇલેક્ટ્રિક વાહન (EV) આદેશમાં પ્રસ્તાવિત કાપ અંગે.' ટ્રમ્પે ઓવલ ઓફિસમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, 'હું ઈલૉનથી ખૂબ જ નિરાશ છું. મેં તેમને ઘણી મદદ કરી છે. તેઓ બિલની આંતરિક કામગીરીને અહીં બેઠેલા કોઈપણ કરતાં વધુ સારી રીતે જાણતા હતા.



US પ્રમુખ ટ્રમ્પે કહ્યું- 'હું ઇલૉનથી નિરાશ', તો ઇલૉન મસ્કે કહ્યું- 'મારા વિના તમે જીતી શક્યા ન હોત' US પ્રમુખ ટ્રમ્પે કહ્યું- 'હું ઇલૉનથી નિરાશ', તો ઇલૉન મસ્કે કહ્યું- 'મારા વિના તમે જીતી શક્યા ન હોત' Reviewed by GK Exam Guruji on June 05, 2025 Rating: 5

No comments:

Powered by Blogger.