મહારાષ્ટ્રમાં પાંચમી જુલાઈએ નવા-જૂની થવાના એંધાણ ! ઉદ્ધવ ઠાકરેની પાર્ટીએ જાહેર કર્યું રહસ્યમયી પોસ્ટર


Maharashtra Politics News : મહારાષ્ટ્રમાં અવાર-નવાર કંઈક ને કંઈક નવા-જૂની થતી રહે છે. અહીં ક્યારેક રાજકીય ઉથલ-પાથલો થતી રહે છે, તો ક્યારેક ભાષાકીય વિવાદને લઈ રાજકારણ ગરમાતું રહે છે. એટલું જ નહીં, જો શિવસેના યુબીટીના વડા ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના વડા રાજ ઠાકરે ક્યાંક ભેગા થાય, તો પણ નવી-નવી અટકળો શરૂ થઈ જાય છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના યુબીટીએ એક રહસ્યમય પોસ્ટર શેર કરીને રાજકીય ખળભળાટ મચાવી રહ્યો છે.

ઉદ્ધવની પાર્ટીએ શેર કર્યું પોસ્ટ



મહારાષ્ટ્રમાં પાંચમી જુલાઈએ નવા-જૂની થવાના એંધાણ ! ઉદ્ધવ ઠાકરેની પાર્ટીએ જાહેર કર્યું રહસ્યમયી પોસ્ટર મહારાષ્ટ્રમાં પાંચમી જુલાઈએ નવા-જૂની થવાના એંધાણ ! ઉદ્ધવ ઠાકરેની પાર્ટીએ જાહેર કર્યું રહસ્યમયી પોસ્ટર Reviewed by GK Exam Guruji on June 30, 2025 Rating: 5

No comments:

Powered by Blogger.