હું ભારત-પાકિસ્તાન જેમ ઈરાન-ઈઝરાયલનું યુદ્ધ પણ રોકાવીશ: ડોનાલ્ડ ટ્રમ્પનો ફરી મોટો દાવો


Israel-Iran Controversy : ઈઝરાયલ ઈરાન પર સતત હુમલાઓ કરી રહ્યું છે, તો ઈરાન પણ વળતો જવાબ આપી રહ્યું છે. આ ઉપરાંત ઈરાને અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સને ઈઝરાયલને મદદ ન કરવાની ધમકી આપી છે, ત્યારે આ તમામ ઉથલપાથલ વચ્ચે જગત જમાદાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી મોટો દાવો કર્યો છે. ઈઝરાયલ-ઈરાન વચ્ચે સતત હુમલા થઈ રહ્યા હોવાથી યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે ટ્રમ્પે બંને દેશોને શાંતિ જાળવવા માટે વાતચીત કરવાની અપીલ કરી છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે, બંને કટ્ટર દુશ્મનો સમજતી કરશે.’ 

હું ઈરાન-ઈઝરાયેલનું યુદ્ધ અટકાવીશ : ટ્રમ્પ



હું ભારત-પાકિસ્તાન જેમ ઈરાન-ઈઝરાયલનું યુદ્ધ પણ રોકાવીશ: ડોનાલ્ડ ટ્રમ્પનો ફરી મોટો દાવો હું ભારત-પાકિસ્તાન જેમ ઈરાન-ઈઝરાયલનું યુદ્ધ પણ રોકાવીશ: ડોનાલ્ડ ટ્રમ્પનો ફરી મોટો દાવો Reviewed by GK Exam Guruji on June 15, 2025 Rating: 5

No comments:

Powered by Blogger.