FB પર મિત્રતા, કારમાં 100 યુવતીઓ પર ગેંગરેપ, 9 નરાધમોને આજીવન કેદ... પોલ્લાચી કાંડની ભયાનક કહાની


Pollachi Sexual Assault Case : તમિલનાડુના કોયંબતુરના પોલ્લાચીમાં જાતીય સતામણીના ચકચારી કેસમાં છ વર્ષ બાદ નવ નરાધમોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ ઉપરાંત સજા સંભળાવનાર ન્યાયાધીશ આર નંદિની દેવીએ આઠ પીડિતોને 85 લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપ્યો છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, નવમાંથી છ આરોપીઓને એકથી પાંચ વખત આજીવન કેદની સજા ફટકારાઈ છે. તમામ આરોપીઓ 30થી 39 વર્ષના છે. જ્યારે કેસની સુનાવણી હાથ ધરવામાં આવી ત્યારે આ નરાધમોને કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં લવાયા હતા.



FB પર મિત્રતા, કારમાં 100 યુવતીઓ પર ગેંગરેપ, 9 નરાધમોને આજીવન કેદ... પોલ્લાચી કાંડની ભયાનક કહાની FB પર મિત્રતા, કારમાં 100 યુવતીઓ પર ગેંગરેપ, 9 નરાધમોને આજીવન કેદ... પોલ્લાચી કાંડની ભયાનક કહાની Reviewed by GK Exam Guruji on May 13, 2025 Rating: 5

No comments:

Powered by Blogger.