યુરોપિયન યુનિયન પર 50% અને વિદેશમાં બનેલા iPhone ઉપર 25% ટેરિફ લાગુ, ટ્રમ્પનો નિર્ણય


Donald Trump News :  અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજો કાર્યકાળ શરૂ કરવાની સાથે જ દુનિયાના વિવિધ દેશો પર ટેરિફ બોમ્બ ઝિંકવાનું અને પછી યુ-ટર્ન લેવાનું વલણ અપનાવ્યું છે. ટ્રમ્પે ભારતને મિત્ર દેશ ગણાવવા છતાં તેને ટેરિફ કિંગ ગણાવ્યો હતો. આ દિશામાં આગળ વધતા ટ્રમ્પે કતારમાં અમેરિકન કંપની એપલને ભારતમાં આઈફોનનું ઉત્પાદન નહીં કરવા ચેતવણી આપી હતી, પરંતુ હવે ટ્રમ્પે એપલને સ્પષ્ટ ચેતવણી આપી છે કે ભારત કે અન્ય કોઈ દેશમાં ઉત્પાદિત આઈફોનનું અમેરિકામાં વેચાણ કરવા પર 25 ટકા ટેરિફ લાગુ કરાશે. આ સિવાય ટ્રમ્પે યુરોપીયન યુનિયનને પણ 1લી જૂનથી 50 ટકા ટેરિફ લાગુ કરવાની ધમકી આપી છે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજા કાર્યકાળની શરૂઆતથી જ ભારતને 'ટેરિફ કિંગ' ગણાવતા બદનામ કર્યો છે.



યુરોપિયન યુનિયન પર 50% અને વિદેશમાં બનેલા iPhone ઉપર 25% ટેરિફ લાગુ, ટ્રમ્પનો નિર્ણય યુરોપિયન યુનિયન પર 50% અને વિદેશમાં બનેલા iPhone ઉપર 25% ટેરિફ લાગુ, ટ્રમ્પનો નિર્ણય Reviewed by GK Exam Guruji on May 23, 2025 Rating: 5

No comments:

Powered by Blogger.