તમિલનાડુ BJP માં ભંગાણ! અન્નામલાઈ બાદ પ્રદેશ ઉપાધ્યક્ષ અને સચિવે આપ્યા રાજીનામા


Tamil Nadu BJP Split : તમિલનાડુમાં ભાજપની અંદરનો અસંતોષ હવે ખુલ્લેઆમ સામે આવવા લાગ્યો છે. પાર્ટીના પ્રદેશ સચિવ સુમતિ વેંકટેશે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેની સાથે જ, ભાજપ તમિલનાડુના પ્રદેશ ઉપાધ્યક્ષ કરુ નાગરાજને પણ પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો છે. બંને નેતાઓના રાજીનામાથી રાજ્યમાં ભાજપના આંતરિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ પહેલા ભારતીય જનતા પાર્ટીના તમિલનાડુ પ્રદેશ પ્રમુખ રહી ચૂકેલા કે. અન્નામલાઈએ પણ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું.



તમિલનાડુ BJP માં ભંગાણ! અન્નામલાઈ બાદ પ્રદેશ ઉપાધ્યક્ષ અને સચિવે આપ્યા રાજીનામા તમિલનાડુ BJP માં ભંગાણ! અન્નામલાઈ બાદ પ્રદેશ ઉપાધ્યક્ષ અને સચિવે આપ્યા રાજીનામા Reviewed by GK Exam Guruji on June 05, 2026 Rating: 5

No comments:

Powered by Blogger.